Bemisal
Drama | Hindi | 02h : 22m
વિનોદ મહેરા કે જેઓ તેમની શૈલી માટે જાણીતા હતા તેમણે યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર ૧૯૬૫ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં ૧૦,૦૦૦ થી વધુ સ્પર્ધકો સામેલ થયા હતા. તે ઇવેન્ટના રનર-અપ હતા જેમાં આખરે રાજેશ ખન્ના વિજેતા બન્યા . સ્ટાઇલિશ વિનોદ મહેરાનું ઉત્તમ પ્રદર્શન જુઓ.
ok