Kanti Tofane Chadyo

  • Comedy
  • Gujarati
  • 2007
  • V/U
  • 2h : 16m : 26s

Honest Custom Officer KANTILAL (Tiku Talsania) is happy with his limited income. His wife does not like his honesty much. His son Pintu is an ace cricketer. One day, Pintu faints on the floor and becomes unconscious. An operation to save Pintu’s life would cost Kantilal Rs.70 lakhs. To know how Kantilal turns the world upside down to save his son’s life, watch this emotional play written by Pravin Solanki. કાંતિ તોફાને ચડ્યો ઈમાનદાર કસ્ટમ ઓફિસર કાંતિલાલ તેમની મર્યાદિત આવકમાં ખુશ છે અને તેમને ટેબલ નીચેની કમાઈમાં જરા પણ રસ નથી. તેમની પત્ની સાક્ષીને તેમની ઈમાનદારી કંઈ ખાસ પસંદ નથી. તેમનો દીકરો પિન્ટુ ક્રિકેટમાં પાવરધો છે. એક દિવસ પિન્ટુ ચક્કર ખાઈ જમીન પર ઢળી પડે છે. તેના ઈલાજ માટે 70 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાનો જીવ બચાવવા કાંતિલાલ કેવા તોફાને ચઢે છે તે જાણવા માટે જુઓ પ્રવિણ સોલંકી દ્વારા લિખીત અને ટીકુ તલસાણીયા દ્વારા અભિનિત આ લાગણીસભર નાટક. Producer: Dharmesh Mehta & Jitendra Joshi Director: Firoz Bhagat Writer: Pravin Solanki Cast: Tiku Talsania, Reshma Desai, Falguni Dave, Naresh Shah, Rajesh Mandloi, Tanvi, Mira, Harshil, Sanjay Hiralaher, Bhavesh Mayur, Mrugank Majumdar

Honest Custom Officer KANTILAL (Tiku Talsania) is happy with his limited income. His wife does not like his honesty much. His son Pintu i... Honest Custom Officer KANTILAL (Tiku Talsania) is happy with his limited income. His wife does not like his honesty much. His son Pintu is an ace cricketer. One day, Pintu faints on the floor and becomes unconscious. An operation to save Pintu’s life would cost Kantilal Rs.70 lakhs. To know how Kantilal turns the world upside down to save his son’s life, watch this emotional play written by Pravin Solanki. કાંતિ તોફાને ચડ્યો ઈમાનદાર કસ્ટમ ઓફિસર કાંતિલાલ તેમની મર્યાદિત આવકમાં ખુશ છે અને તેમને ટેબલ નીચેની કમાઈમાં જરા પણ રસ નથી. તેમની પત્ની સાક્ષીને તેમની ઈમાનદારી કંઈ ખાસ પસંદ નથી. તેમનો દીકરો પિન્ટુ ક્રિકેટમાં પાવરધો છે. એક દિવસ પિન્ટુ ચક્કર ખાઈ જમીન પર ઢળી પડે છે. તેના ઈલાજ માટે 70 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાનો જીવ બચાવવા કાંતિલાલ કેવા તોફાને ચઢે છે તે જાણવા માટે જુઓ પ્રવિણ સોલંકી દ્વારા લિખીત અને ટીકુ તલસાણીયા દ્વારા અભિનિત આ લાગણીસભર નાટક. Producer: Dharmesh Mehta & Jitendra Joshi Director: Firoz Bhagat Writer: Pravin Solanki Cast: Tiku Talsania, Reshma Desai, Falguni Dave, Naresh Shah, Rajesh Mandloi, Tanvi, Mira, Harshil, Sanjay Hiralaher, Bhavesh Mayur, Mrugank Majumdar

Starring:
Tiku Talsania,Reshma Desai,Falguni Dave,Naresh Shah,Rajesh Mandloi,Tanvi,Mira,Harshil,Sanjay Hiralaher,Bhavesh Mayur,Mrugank Majumdar

Directed By:
Firoz Bhagat

Added to your Watchlist successfully