પાડોશીઓ ઉપેન્દ્ર અને કાંતિ હંમેશાં એકબીજાને નીચે પાડવાની ફિરાકમાં હોય છે. ઈર્ષ્યા અને દુશ્મનાવટ બાજુએ મૂકતા તે બંનેને નોકરાણી સુંદરા સાથે ચેનચાળા કરવાનું ગમે છે. તે બંને એક બીજાના રહસ્યો જાણવાનો પ્રયાસ કરે છે અને બ્લેકમેઇલિંગના પુરાવા ભેગા કરે છે.ઉપેન્દ્રનાં બાળકો વંઠેલ છે. વ્યંગાત્મક રીતે, ઉપેન્દ્રના પરિવારને પાલિકાના પ્રમુખ દ્વારા "આદર્શ પરિવાર" તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કાંતી આ સાંખી નહીં લે. ઉપેન્દ્રના પરિવારને એવોર્ડ ન મળે તેની ખાતરી કરવા તે પ્રયાસ કરે છે. પણ હવે પછી શું થાય છે? આ આનંદી નાટક જુઓ.
હોમી વાડિયા,રોહિણી હટ્ટંગ્ડી,અરવિંદ વેકરીયા,બાબુલ ભાવસાર,રજની શાંતારામ,મલ્લિકા
કમલેશ મોતા
Drugs,Crime,Violence,Gore,Political,Language,Suspense
ok