અભીકુમાર એક સ્માર્ટ રિચ અને ફિટ એવા મધ્યમ વય ના બિઝનેસ મેન છે, જે એક પ્રોજેક્ટ માટે સિટી માં આવ્યા છે, અને તેમના વિચાર પ્રમાણે આ રિટાઈમેન્ટ પેલા નો તેમનો લાસ્ટ પ્રોજેક્ટ છે. અભીકુમાર સંગીત અને કળાના પણ શોખીન છે અને બાકીનું જીવન આવી પ્રવૃત્તિઓમાં વિતાવવા માંગે છે. એક સરસ ભાડા ના બંગલા મા, તે રહેવાનું શરૂ કરે છે અને પિયાનો ખરીદે છે. ત્યારબાદ તેમની એક સુંદર છોકરી સાથે મુલાકાત થાય છે. સુંદરતા ની સાથે મધુર સંગીતકાર છે એનું નામ મારિયા છે અને તે કેટલાક જુદા જુદા અનુભવોમાંથી પણ પસાર થાય છે. જો કે તે તેની હિંમત અને સંગીત પ્રત્યેના પ્રેમથી પરિસ્થિતિ થી જીતી લે છે, પરંતુ આ અનુભવ તેના જીવનકાળમાં અવિસ્મરણીય બની જાય છે.
સંજય ઓઝા,શિવાની જોશી,જાગૃતિ ઠાકોર,નિલેશ બ્રહ્મભટ્ટ,દિનેશ પ્રજાપતિ,નૈસર્ગ મિસ્ટ્રી
સુનિલ વાઘેલા
Suitable For All Ages
ok