
સારાંશ/સીનોપ્સિસ
કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન, પાંડવ યોદ્ધા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે વાતચીત થાય છે, જ્યાં ભગવાન તેમના શ્રોતાઓને આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાન આપે છે, જે પવિત્ર હિન્દુ ધર્મગ્રંથ 'ભગવદ ગીતા' નું લખાણ બન્યું છે. ગીતાજીને ૧૮ અધ્યાયમાં વહેંચવામાં આવ્યાં છે અને તેમાં ૭૦૦ શ્લોકો છે.
ok