
સારાંશ/સીનોપ્સિસ
દુર્ગા દેવીની પૂજા કરવા માટે ઉજવવામાં આવતો, નવરાત્રિ એક મુખ્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે. તે નવ દિવસોનો તહેવાર છે જ્યાં દેવી દુર્ગા (દેવી) ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર સામાન્ય રીતે વર્ષમાં (એપ્રિલ અને ઓક્ટોબર)એમ બે વાર ઉજવવામાં આવે છે. ઘણા લોકો આ શુભ પર્વ પર વ્રત રાખે છે અને દિવ્ય આશીર્વાદ મેળવવા મંદિરોની મુલાકાત લે છે. દરરોજ દેવીને પ્રાર્થના કરવાથી ભક્તોને આંતરિક શાંતિ મળે છે.
ok