હેલો ડાર્લીંગ
- રોમાંસ
- ગુજરાતી
- 2018
- U
- 1h : 37m : 12s
પરિણીત દંપતી ભાનુ અને અનિતા કંટ્રી હોલીડે હોમ ધરાવે છે અને શન્ની રવી ફરવા આવે છે. પરંતુ આ નિર્ણયમાં કંઈક વધુ તથ્ય છે. ભાનુ જૂના મિત્ર દીપકને બોલાવે છે. અનિતા આ જાણી ખુશ થાય કારણ કે તે ભાનુની જાણ બહાર દીપક સાથે અફેર રાખે છે. ભાનુ પણ નિર્દોષ નથી. તેણે તેની સુંદર ગર્લફ્રેન્ડ લાલસાને પણ બોલાવી છે અને અનિતાના મનમાં કોઈ શંકા ઉભી ન થાય તે માટે દીપકને લાલસાના પ્રેમી હોવાનો ઢોંગ કરવા માટે બાંધી દીધો છે.
હેમંત ઝા,પિંકી જૈન,રાહુલ અંતાણી અને અન્ય
યોગેશ સંઘવી
Alcohol,Marriage Drama,Mature Theme,Humorous
ok