માસ્ટર સ્ટ્રોક
- રોમાંસ
- ગુજરાતી
- 2019
- U
- 1h : 56m : 13s
નાટકની વાર્તા કોર્ટ, કસ્ટડી અને કાવતરાં વિશે છે. એક દાદા (સિદ્ધંત અધિકારી) અને તેનો પૌત્ર (યશ) ખુશીથી રહે છે. પરંતુ સિદ્ધાંતનો પુત્ર અવિનાશ અને તેની પત્ની શેફાલી અચાનક આવીને યશની કસ્ટડીની માંગ કરે છે જેને સિધ્ધાંત નકારે છે. આથી મામલો ફેમિલી કોર્ટમાં જાય છે અને તે પિતા-પુત્ર વચ્ચેની લડાઇ બની જાય છે.
ફિરોઝ ભગત,રાગિણી,કૌશમ્બી ભટ્ટ અને અન્ય
ફિરોઝ ભગત
Court Drama,Family,Emotional
ok