Aa Kokila Nu Kaieenk Karo

  • Comedy
  • Gujarati
  • 2011
  • UA
  • 0h : 01m : 31s

Bhalabhai’s family is going through numerous tribulations. The eldest son Praful (Sanjay Goradia) is a real miser whose wife is yearning for a child. The youngest son Jignesh is always on the lookout for an NRI girl who can get him American visa. 28 years old Kokila is a tomboy who has been rejected by 22 guys. Entire family is desperate to get her married. They find prospective groom in neighbour Tejas who has just returned from America but face rejection. Luckily, a savior named Vishwas comes in their life and all their issues get resolved. He transforms Kokila from a tomboy into a damsel. Tejas who had declined marriage proposal earlier is now keen to marry Kokila who in turn has already fallen for Vishwas. But Vishwas wants her to wed Tejas. Who will Kokila marry? Must-watch drama for comedy-lovers. ભલાભાઈના પરિવારની જાણે સાડાસતી ચાલી રહી છે. મોટો પુત્ર પ્રફુલ (સંજય ગોરડિયા) ખૂબ જ કંજૂસ છે. તેની પત્ની એક બાળક ઝંખે છે. નાનો પુત્ર જિજ્ઞેશ અમેરિકન વિઝા અપાવે તેવી છોકરી શોધી રહ્યો છે. છોકરા જેવી રહેણીકરણીને કારણે ૨૮ વર્ષની પુત્રી કોકિલાને ૨૨ મુરતિયાઓએ નાપસંદ કરી છે. સમગ્ર પરિવાર તેના લગ્ન માટે ચિંતિત છે. સદભાગ્યે, વિશ્વાસ નામનો તારણહાર તેમના જીવનમાં આવે છે અને તેમના તમામ પ્રશ્નો ઉકેલે છે. તે કોકિલાનો પહેરવેશ અને બોલચાલમાં પરિવર્તન લાવે છે. સુંદર કોકિલા વિશ્વાસના પ્રેમમાં પડે છે, પરંતુ વિશ્વાસ તેના લગ્ન તેજસ સાથે કરાવવા માગે છે. કોકિલાનું શું થશે? મસ્ત મજાનું રમૂજી નાટક.

Bhalabhai’s family is going through numerous tribulations. The eldest son Praful (Sanjay Goradia) is a real miser whose wife is yearning ... Bhalabhai’s family is going through numerous tribulations. The eldest son Praful (Sanjay Goradia) is a real miser whose wife is yearning for a child. The youngest son Jignesh is always on the lookout for an NRI girl who can get him American visa. 28 years old Kokila is a tomboy who has been rejected by 22 guys. Entire family is desperate to get her married. They find prospective groom in neighbour Tejas who has just returned from America but face rejection. Luckily, a savior named Vishwas comes in their life and all their issues get resolved. He transforms Kokila from a tomboy into a damsel. Tejas who had declined marriage proposal earlier is now keen to marry Kokila who in turn has already fallen for Vishwas. But Vishwas wants her to wed Tejas. Who will Kokila marry? Must-watch drama for comedy-lovers. ભલાભાઈના પરિવારની જાણે સાડાસતી ચાલી રહી છે. મોટો પુત્ર પ્રફુલ (સંજય ગોરડિયા) ખૂબ જ કંજૂસ છે. તેની પત્ની એક બાળક ઝંખે છે. નાનો પુત્ર જિજ્ઞેશ અમેરિકન વિઝા અપાવે તેવી છોકરી શોધી રહ્યો છે. છોકરા જેવી રહેણીકરણીને કારણે ૨૮ વર્ષની પુત્રી કોકિલાને ૨૨ મુરતિયાઓએ નાપસંદ કરી છે. સમગ્ર પરિવાર તેના લગ્ન માટે ચિંતિત છે. સદભાગ્યે, વિશ્વાસ નામનો તારણહાર તેમના જીવનમાં આવે છે અને તેમના તમામ પ્રશ્નો ઉકેલે છે. તે કોકિલાનો પહેરવેશ અને બોલચાલમાં પરિવર્તન લાવે છે. સુંદર કોકિલા વિશ્વાસના પ્રેમમાં પડે છે, પરંતુ વિશ્વાસ તેના લગ્ન તેજસ સાથે કરાવવા માગે છે. કોકિલાનું શું થશે? મસ્ત મજાનું રમૂજી નાટક.

Starring:
Hemant Jha,Leena Shah,Deepali Bhuta,Swapnil Ajgaonkar,Sanjay Goradia,

Directed By:
Vipul Mehta

Added to your Watchlist successfully