Haiya Ni Hera Pheri

  • Comedy
  • Gujarati
  • 2015
  • U
  • 01h : 57m : 13s

    Audio: Gujarati

Added to your My List successfully

Synopsis

Haiya Ni Hera Pheri - “Relationship never dies a natural death, it is killed by Ego and Attitude.” This drama proves this quote right. Growing intolerance and misunderstanding ruptures the erstwhile strong emotional bond between two brothers to such an extent that they do not want to see each other’s face. Their prudent wives make efforts to bring them together but all in vain. Only some miracle can unite these stubborn brothers. A story of deteriorating relationship that many of us can relate to. હૈયાની હેરાફેરી "સંબંધોનો ક્યારેય કુદરતી રીતે અંત આવતો નથી, પણ માણસના અહમ્ દ્વારા તેમની હત્યા થાય છે'" આ નાટક આ ઉક્તિને સાર્થક કરે છે. ગેરસમજ અને ઘમંડનો અજગર બે ભાઈઓના હૃદયમાં એક-બીજા માટે રહેલા પ્રેમને ગળી જાય છે. સંબંધ એટલી હદ સુધી વણસે છે કે બે ભાઈઓ એક બીજાનો ચહેરો પણ જોવા નથી માગતા. બંનેની સુશીલ અને સમજદાર પત્નીઓ વધતી જતી ખાઈને પુરવા અને સ્નેહનો સેતુ બાંધવાના નિરર્થક પ્રયાસો કરે છે. ફક્ત કોઈ ચમત્કાર જ આ હઠીલા ભાઈઓની શાન ઠેકાણે લાવી શકે. આ નાટક અનેક લોકોના પારિવારિક જીવનનું પ્રતિબિંબ છે.

Starring

Sejal Shah,Muni Jha,Titiksha Pandya,Pari Gala,Shekhar Joshi,Rupesh,Dilip Darbar & Sharad Sharma

Directed By

Muni Jha