Room No.420

  • રૂમ નંબર 420 - Ep 3 - રમત
  • Episode 003
  • 17m : 37s
  • Watch Later Watch Later

    માય લિસ્ટ
  • download download

    ડાઉનલોડ

તમારા માય લિસ્ટ મા સફળતાપૂર્વક ઉમેરાયું

સારાંશ/સીનોપ્સિસ

નવપરિણીત દંપતી યશ અને પૂજા ની વાત શરૂ થાય છે, હનીમૂન પર જવા થી, અરેંજ મેરેજ થયા હોવાથી બંને એક બીજા સાથે સેટ થવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. પણ પૂજાને શરૂઆત થી જ યશનું વર્તન થોડું અલગ લાગી રહ્યું છે.