Best Friend
- બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૧ -નિર્યણ
- Episode 001
- 12m : 08s
સારાંશ/સીનોપ્સિસ
"વેબ સીરિઝ ની શરૂઆત રસ્તા પર ધૂમ્રપાન કરતા અને પાસે ઉભેલી ગાડી માં બેઠેલી એક છોકરી થી થાય છે થોડી ક્ષણો પછી બંને વચ્ચે કઈક ઉગ્ર બોલાચાલી થાય છે અને પછી એ લોકો ત્યાં થી રવાના થાય છે. - વાત ભૂતકાળ માં જાય છે અને ખબર પડે છે આ પાત્રો પૂજા અને આરવ છે, ભૂતકાળ માં એ બંને કંઈ રીતે મળ્યા અને પ્રથમ વાર વાત કઈ રીતે થઈ ની રજૂઆત જોવા મળે છે. - વર્તમાન માં આરવ પૂજા ને ઘરે મૂકે છે અને થયેલી બોલાચાલી માં પૂજા ના "" નિર્યણ "" વિશે અફસોસ કરી ને ફરી થી સિગારેટ પીવે છે. આગળ શું ના પ્રશ્ન સાથે પોતે આલગ દુનિયા માં ખોવાઈ જાય છે."
સ્ટારિંગ
ભૂમિકા બારોટ અને રિશી જાણી
દ્વારા નિર્દેશિત
સંદીપ દવે
સામગ્રી સલાહ
Smoking,Mature theme


ok