Best Friend
- બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૫ - બ્રેક અપ
- Episode 005
- 21m : 52s
સારાંશ/સીનોપ્સિસ
જે થઈ ગયું છે એ થઈ ગયું છે ના વિચારો માં ખોવાયેલો આરવ પૂજા ને અંતિમ વાર મળવા બોલાવે છે, બ્રેક અપ ની વાત કરે છે, આરવ ની વાતો પર થી પૂજા ને ખ્યાલ આવી જાય છે કે આરવ ની માનસિક હાલત ઠીક નથી, એ પોતાની સગાઈ ની જાણકારી આપી આરવ ને સમજાઈ ને ત્યાં થી વિદાય લે છે
સ્ટારિંગ
ભૂમિકા બારોટ અને રિશી જાણી
દ્વારા નિર્દેશિત
સંદીપ દવે
સામગ્રી સલાહ
Smoking,Mature theme


ok