Best Friend

  • બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૨ - સમાધાન
  • Episode 002
  • 15m : 36s
  • Watch Later Watch Later

    માય લિસ્ટ
  • download download

    ડાઉનલોડ

તમારા માય લિસ્ટ મા સફળતાપૂર્વક ઉમેરાયું

સારાંશ/સીનોપ્સિસ

આરવ ને ગઈ કાલની ઘટના થી દુઃખ પહોચ્યું હોય છે જેના કારણે એ પૂજા ને મળવા નું નક્કી કરે છે અને પોતાના મગજ માં ભરાઈ ગયેલા શબ્દ "સમાધાન " પર થી એને ભૂતકાળ ની એક ઘટના યાદ આવે છે. ભૂતકાળ માં પૂજા એ માંગેલા એક વાત ના સમાધાન પર થી આ બંને કઈ રીતે મિત્રો બન્યા એ યાદ કરતા આરવ પાછો પૂજા ના ઘરે જાય છે.

સ્ટારિંગ

ભૂમિકા બારોટ અને રિશી જાણી

દ્વારા નિર્દેશિત

સંદીપ દવે

સામગ્રી સલાહ

Smoking,Mature theme