Best Friend
- બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૪ -લાગણીઓ
- Episode 004
- 16m : 27s
સારાંશ/સીનોપ્સિસ
પૂજા આરવ ને અચાનક મળવા બોલાવે છે, પૂજા આરવ ને ખબર આપે છે કે એ સગાઈ કરવા જઈ રહી છે અને હવે એ બન્ને વચ્ચે કોઈ સંબંધ નઈ રહે, આ સાંભળી ને આરવ પૂજા ને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે પૂજા સમજતી નથી ને ત્યાં થી જતી રહે છે.વર્તમાન માં અત્યંત દુઃખી આરવ ને ભાન થાય છે કે હવે પૂજા એની નહીં રહે.
સ્ટારિંગ
ભૂમિકા બારોટ અને રિશી જાણી
દ્વારા નિર્દેશિત
સંદીપ દવે
સામગ્રી સલાહ
Smoking,Mature theme


ok