Best Friend
- બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૬ - ખુશ રહેજે
- Episode 006
- 21m : 49s
સારાંશ/સીનોપ્સિસ
આરવ ની પરસ્થીતી જોઈ પપ્પા ઘરે એક પાર્ટી નું આયોજન કરે છે, પીધેલો આરવ પપ્પા ને મન ની દરેક વાત કહે છે, પપ્પા એને ભવિષ્ય માટે મજબૂત બનવાની અને પૂજા ની સગાઈ માં જવાની સલાહ આપે છે. પપ્પા ની વાત માની આરવ પૂજાની સગાઈ માં જઈ "ખુશ રહેજે " ની શુભેચ્છા આપે છે.સત્ય સ્વીકારી ને એક નિષ્ફળ પ્રેમ કથા નો અંત આવે છે.
સ્ટારિંગ
ભૂમિકા બારોટ અને રિશી જાણી
દ્વારા નિર્દેશિત
સંદીપ દવે
સામગ્રી સલાહ
Alcohol,Mature theme,Smoking


ok