Best Friend
- બેસ્ટ ફ્રેન્ડસ એપિસોડ ૩- રસ્તો
- Episode 003
- 13m : 42s
સારાંશ/સીનોપ્સિસ
વર્તમાન અને ભૂતકાળ વચ્ચે ઝોલા ખાતી આરવ ની વાર્તા માં આરવ વર્તમાન સંયમ ગુમાવી ચુક્યો છે જ્યાં એક સ્પેશિયલ દિવસે આરવ અને પૂજા પોતાની સફર યાદ કરતો હોય છે, આરવ પૂજા ને પ્રેમ નો પ્રસ્તાવ આપે છે જે પૂજા અસ્વીકાર કરે છે અને ભોળા આરવ પાસે, આ વાત નો કોઈ " રસ્તો " છે સિવાય કોઈ વાત નથી હોતી.
સ્ટારિંગ
ભૂમિકા બારોટ અને રિશી જાણી
દ્વારા નિર્દેશિત
સંદીપ દવે


ok